1. Home
  2. Tag "Season"

વરસાદની મોસમમાં આ રીતે રાખો ચહેરાની સંભાળ, બધા પુછશે સુંદરતાનું રાજ

ચોમાસામાં સ્કિન ચીકણી થઈ જાય છે. ક્યારેક સૂર્યપ્રકાશ, ક્યારેક વરસાદની સાથે ભેજ સૌથી વધારે અસર સ્કિન પર થાય છે, આ ઋતુમાં પિમ્પલ્સ અને ખીલની સમસ્યા પણ વધી જાય છે, ચહેરાની ચમક પણ ગાયબ થઈ જાય છે. આવામાં સ્કિનની ખાસ કાળજી લેવી જરૂરી બની જાય છે. ચહેરો સાફ કરોઃ વરસાદના દિવસોમાં ચહેરો સાફ કરવો ખૂબ જ […]

વરસાદની મોસમમાં પ્રવાસની મજા ડબલ કરવા માંગો છો? તો આ જરૂરી સામાન તમારી બેગમાં રાખો

વરસાદમાં પિકનિકની મજા ડબલ કરવા માટે આ તમામ જરૂરી વસ્તુઓને તમારી બેગમાં રાખવાનું ભૂલશો નહીં. યોગ્ય તૈયારી સાથે તમે કોઈપણ મુશ્કેલી વિના તમારી પિકનિકનો આનંદ માણી શકો છો. વરસાદમાં પિકનિક પર જવું એ એક મજેદાર અનુભવ હોય છે, પણ તમે તૈયાર ના હોવ તો તે પણ મજાનો અનુભવ બની શકે છે. તેથી, જો તમે તમારી […]

ચોમાસની સિઝનમાં ફરવા માટે હિમાચલના આ પ્લેસ છે બેસ્ટ

કાંગડા ઘાટી હિમાચલનો એક સુંદર વિસ્તાર છે. અહીં સુંદર લીલાઢમ પહાડો છે અને નાના નાના ગામડાઓ છે. અહીં પહાડ પર ચઢી શકો છો અને ગામડાઓમાં ફરી શકો છો. અહીંની પ્રાકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે. ધારા હિમાચલમાં એક સુંદર જગ્યા છે. અહીં ઘણી નાની નદીઓ વહે છે. તેનું પાણી ચેખ્ખું અને ઠંડુ છે. અહીં મોટા […]

ઉનાળાની ઋતુમાં તમારી કારને આપો સ્પેશિયલ ટ્રિટમેન્ટ, અપનાવો આ જરૂરી ટિપ્સ

આ સમયે પૂરી ભારતમાં ભયંકર ગરમી પડી રહી છે. એટલે આવી ઋતુમાં તમારે તમારી સાથે કારનુ પણ ધ્યાન રાખવું જરૂરી છે. એન્જિન ઓઈલ લેવલ ચેક કરો: એન્જિન ઓઈલ એક જરૂરી વસ્તુ છે જે એન્જિનના ભાગો વચ્ચેના ઘર્શણને ઘટાડે છે અને એન્જિનને ઠંડુ રાખવામાં મદદ કરે છે. એટલે લાંબા સમયથી એન્જિન ઓઈલ બદલ્યુ નથી તો સલાહ […]

કાચા આમળાને વાળ પર કેવી રીતે લગાવવા ? જાણો અને સીઝન પૂરી થાય તે પહેલાં કરી લો ભરપૂર ઉપયોગ

આમળાનો ઉપયોગ ખાસ કરીને વાળ માટે કરવામાં આવે છે. આ એક અમૃત ફળ છે જે વાળ માટે મોટો બદલાવ લાવી શકે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે વાળનો રંગ સુધારે છે. બીજું, તે આયર્નથી સમૃદ્ધ છે જે વાળને કાળા કરી શકે છે. આ સિવાય તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે […]

અમદાવાદ એરપોર્ટ પરથી મોન્સૂનની મજા માણવાની મોસમ!

અમદાવાદ, 11મી ઑગસ્ટ 2023: શું આપ મોન્સૂનની મજા મનભરીને માણવાના મૂડમાં છો? તો અમાદાવાદ એરપોર્ટ પર આપનું હાર્દિક સ્વાગત છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પરથી આપ મોન્સૂનમાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળોનો પ્રવાસ ખેડી શકો છો. આ વેકેશનમાં આપ અદભૂત આહલાદક સ્થળોની સફર કરીને રજાઓને રસપ્રદ બનાવવાનો લાભ લઈ શકો છો. અમદાવાદ એરપોર્ટ પરથી […]

ચોમાસાની મોસમમાં વાહન હંકારતી વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી, જાણો શું કરવું ?

વરસાદની ઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના સામાન્ય છે. આવી સ્થિતિમાં કાર ચલાવતી વખતે ખાસ કાળજી લેવી પડે છે. આ સિઝનમાં કારને નુકસાન થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં કેટલીક સાવચેતી રાખવી જરુરી છે. ઇન્ટરનેટની મદદ લો એવા રસ્તેથી જવાનું ટાળો, જ્યાં પાણી ભરાતુ હોય, જ્યાં ઘણું પાણી ભરાયેલું હોય, તો પહેલા આગળના વાહન ચાલકો પાસેથી […]

સગર્ભા સ્ત્રીઓએ બદલાતી ઋતુમાં પોતાનું ધ્યાન રાખવું જોઈએ,રોગોથી દૂર રહેવું જોઈએ

બદલાતા હવામાનની સાથે બીમારીઓનું જોખમ પણ વધે છે.ક્યારેક સૂર્યપ્રકાશ તો ક્યારેક ઠંડો પવન સ્વાસ્થ્યને અસર કરે છે. એટલા માટે આ ઋતુમાં અનેક રોગો શરીરને ઘેરી શકે છે. બાળકોથી લઈને વડીલોને શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.આ સમયગાળામાં માત્ર બાળકો અને વૃદ્ધો જ નહીં પરંતુ ગર્ભવતી મહિલાઓ પણ અનેક બીમારીઓથી ઘેરાઈ શકે […]

આકાશ એર દસ ડિસેમ્બરથી વિશાખપટ્ટનમ- બેંગલુરુ રૂટ પર ઉડ્ડયન સેવા શરૂ કરશે.

બેંગલુરુ :  આકાશ એરે 10 ડિસેમ્બરથી બેંગલુરુથી વિશાખાપટ્ટનમ સુધીની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ વર્ષે ઓગસ્ટમાં આકાશ એર લોન્ચ થયા પછી તેની સેવાના વિસ્તારનું આ 10મું સ્થળ હશે. શહેર-આધારિત એરલાઈને તાજેતરમાં 26 નવેમ્બરથી પુણે અને બેંગલુરુને રોજની બે-બે દૈનિક ઉડાન અને 10 ડિસેમ્બરથી એ જ રૂટમાં ત્રણ ફેરા સાથે જોડવાની જાહેરાત કરી હતી. […]

ગુજરાતમાં સીઝનનો સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો, ખરીફ પાકનું વિપુલ ઉત્પાદન થશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100.98  ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 42.35  ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 82 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે 95 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે તેમ રાહત કમિશનર હર્ષદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code