1. Home
  2. Tag "Seasonal Rainfall"

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 82 ટકા વરસાદ, 51 તાલુકામાં 100 ટકાથી વધુ

અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે, વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે અને હવે ઈદ્ર દેવને પ્રાર્થના કરી રહ્યાં છે કે, મેઘરાજા મનમુકીને વરસે નહીં તો ખેતરોમાં ઉભા તેમના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 81.82 ટકા એટલે કે 27 ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યના લગભગ 51 તાલુકામાં […]

ફરીપાછી કમોસમી વરસાદની આગાહી, માવઠું ગુજરાતનો પીછો છોડતું નથી

અમદાવાદઃ રાજ્યમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. કારતક મહિનામાં પણ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં આવતીકાલ 30મીથી […]

ગુજરાતના વાતાવરણમાં આવશે પલટોઃ માવઠુ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે કાળજાળ ગરમી પડે છે. દરમિયાન હવે મે મહિનામાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા અને વાવાઝોડાં સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code