1. Home
  2. Tag "second phase"

જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે

છ જિલ્લાની 26વિધાનસભા બેઠકો માટે મતદાન થશે 25.78 લાખથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે ચૂંટણી પંચે આ તબક્કામાં 3502 મતદાન કેન્દ્રો ઉભા કર્યા નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં 25 લાખ, 78 હજારથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.અમારા જમ્મૂના સંવાદદાતા જણાવે છે કે આ તબક્કામાં […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે બહાર પડાયું જાહેરનામું

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં યોજાશે મતદાન 4 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 6 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આ તબક્કામાં ગાંદરબલ, શ્રીનગર, બડગામ, રાજૌરી, પુંછ અને રિયાસી જિલ્લાની 26 વિધાનસભા […]

સામાન્ય ચૂંટણી 2024 પ્રથમ તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. અત્યાર સુધીમાં બે તબક્કામાં મતદાન યોજાયું છે અને આગામી 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. દરમિયાન પ્રથમ બે તબક્કામાં થયેલા મતદાનના ચોંક્કસ આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. પ્રથમ તબક્કામાં 66.14 અને બીજા તબક્કામાં 66.71 ટકા જેટલુ મતદાન થયું હતું. આમ બંને તબક્કામાં સરેરાશ 66 ટકાથી […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં 88 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં અંદાજે 67 ટકા મતદાન

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કામાં આજે 88 બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયું ત્યારે એકંદરે 67 ટકાથી વધુ મતદાન થયાનું જાણવા મળે છે. આજે 88 બેઠકો ઉપર 1202 જેટલા ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું હતું. બીજા તબક્કાના મતદાન દરમિયાન કેટલાક સ્થળો ઉપર રાજકીય પાર્ટીઓના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાનું […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં ચાર કલાકમાં 25 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 11 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 36.42% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 18.83% મતદાન થયું છે. સવારથી પોલિંગ બૂથ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેટલાક દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે ફેંસલો થશે. જો કે, […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં 88 બેઠકો ઉપર બે કલાકમાં 12 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે 88 બેઠકો ઉપર સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન બે કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં 10.39 ટકા, રાજસ્થાનમાં 11.77 ટકા, મધ્યપ્રદેશમાં 13.82 ટકા, મહારાષ્ટ્રમાં 7.46 ટકા, કર્ણાટકમાં 9.21 ટકા, ઉત્તરપ્રદેશમાં 11.67 ટકા, પશ્ચિમ બંગાળમાં 15.68, અસમમાં 9.71 ટકા, મણિપુરમાં 15.49 ટકા, ત્રિપુરામાં 16.65 ટકા, બિહારમાં 9.84 ટકા, છત્તીસગઢમાં 15.42 […]

દેશની 88 બેઠકો પર આવતીકાલે બીજા તબક્કાનું મતદાન, કેરળની તમામ 20 બેઠકો પર યોજાશે વોટિંગ

88 બેઠકો પર આવતીકાલે મતદાન લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું. હવે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનો પ્રચાર પડઘમ બુધવારે સાંજે શાંત પડી ગયો આવતીકાલે એટલે કે 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થશે.. જેમાં કેરળની તમામ […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનના દિવસે હીટવેવની કોઈ શક્યતા નથી

નવી દિલ્હીઃ DG IMD એ  ચૂંટણી પંચને જાણ કરી હતી કે આ મહિનાની 26મી તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીના બીજા તબક્કા માટે ગરમીના મોજાને લઈને કોઈ મોટી ચિંતા નથી. બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહેલા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે હવામાનની આગાહી સામાન્ય છે. દેશના અમુક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, આયોગે […]

બસ્તી જિલ્લામાં આયોજિત સંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું PM મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જાન્યુઆરીના રોજ બસ્તી જિલ્લામાં આયોજિત સંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. 2021થી બસ્તીના લોકસભા સાંસદ હરીશ દ્વિવેદી દ્વારા બસ્તી જિલ્લામાં સંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંસદ ખેલ મહાકુંભ 2022-23નું આયોજન બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કાનું આયોજન 10મીથી 16મી […]

ગુજરાત ચૂંટણીઃ બીજા તબક્કામાં અંદાજે 58થી 63 ટકા જેટલુ મતદાન, 833 ઉમેદવારોના ભાવી EVMમાં સીલ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે 93 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. રાજ્યમાં એકદરે શાંતિના માહોલમાં સરેરાશ 58થી 63 ટકા જેટલું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં પણ અંદાજે 63 જેટલુ મતદાન થયું હતું. આમ વિધાનસભાની ચૂંટણીમાં કુલ લગભગ સરેરાશ 60 ટકા જેટલુ ઓછુ મતદાન થતા ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code