યુક્રેન માટે અમેરિકા બનશે બીજુ વિયેતનામ: રશિયાની USને ચેતવણી
નવી દિલ્હીઃ યુક્રેન અમેરિકા માટે બીજુ વિયેતનામ બનશે. તેવી રશિયાની ફોરેન ઈન્ટેલિજન્સ સર્વિસ (SVR)ના પ્રમુખ સર્ગેઈ નારીશકિને આ ચેતવણી આપી હતી. સર્ગેઈએ કહ્યું કે, યુક્રેન માટે યુએસ અને પશ્ચિમી સમર્થન આગામી વર્ષો સુધી વોશિંગ્ટનને મુશ્કેલીમાં મૂકશે. ગયા વર્ષની શરૂઆતમાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું હતું, જે હજુ પણ ચાલુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા […]