યુપીના આ શહેરમાં કલમ 144 લાગુ લાગુ કરાઇ,જાણો શું છે કારણ
લખનઉ: મથુરાના ડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે તહેવારો દરમિયાન શાંતિ જાળવી રાખવા માટે કલમ 144 લાગુ કરી છે. આ કલમ 15 નવેમ્બર સુધી અમલમાં રહેશે. ડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે 21 સપ્ટેમ્બરના રોજ વ્રજરાજ, શ્રી દાઉજી મહારાજ બળદેવનો છઠ મહોત્સવ, 23મી સપ્ટેમ્બરે રાધાષ્ટમી, 28મી સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદ. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ, 23 ઓક્ટોબરે મહાનવમી અને 24 […]