1. Home
  2. Tag "Sectors"

જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં હાલ ઝડપી પરિવર્તન થઈ રહ્યું છેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે ​​(3 ઓક્ટોબર, 2024) રાજસ્થાનના ઉદયપુર ખાતે મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના 32માં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ઝડપી પરિવર્તનનો સમય છે, જે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ થઈ રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા “વિદ્યાર્થીની ભાવના” જાળવી રાખવાની સલાહ આપી. તેમણે કહ્યું […]

ગાંધીનગરમાં પાણીનો વપરાશ ઘટતાં સેક્ટરોના બોર બંધ કરવાનો નિર્ણય, હવે નર્મદાનું જ પાણી મળશે

ગાંધીનગરઃ શહેરમાં શિયાળાની ઋતુ તેમજ માવઠાની અસરના કારણે રોજીંદા પાણીનાં વપરાશમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે સેક્ટરના બોરને જરૂરિયાત મુજબ જ ચાલુ કરવાનો નિર્ણય પાટનગર યોજના વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. હાલ સેક્ટરોના બોરનું પાણી ન આપવામાં આવે તો પણ શહેરીજનોને પુરતુ પાણી મળી રહે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં પાણીના વિતરણમાં પ્રેશરની સમસ્યાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code