1. Home
  2. Tag "security agencies"

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસુસી કરતો વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર ઝડપાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે ભારતીય આર્મી અને સરકારની જાસુસી કરતા વિદેશ મંત્રાલયમાં કામ કરતા એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ડ્રાઈવરને આઈએસઆઈએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાનું ખૂલ્યું હુતું. પોલીસે ડ્રાઈવર સાથે સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ પ્રકરણમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની સંડોવણી ખુલી હોવાનું જાણવા મળે છે. […]

શહેરી વિસ્તારમાં નક્સલવાદીઓના નેટવર્કને તોડી પાડવા સુરક્ષા એજન્સીઓએ ઘડી રણનીતિ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ માઓવાદીઓના શહેરી નેટવર્કની કમર તોડવાની રણનીતિ તૈયારી કરી છે. આ માટે કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને જરૂરી સૂચના આપી છે. તેમણે સુરક્ષા દળોને માઓવાદી વ્યૂહરચનાકારો અને તેમના સમર્થકોના શહેરી નેટવર્કને ઓળખવા અને તેના પર કાર્યવાહી કરવા જણાવ્યું છે. સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાકી NGO અને નાગરિક અધિકાર સંગઠનો પણ […]

જમ્મુ-કાશ્મીરઃ શોપિયાંમાંથી સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓને ઝડપી લીધા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓને શોપિયામાંથી ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. ત્રણેય આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યાં હતા. આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં મોતનો સામાન મળી આવતા સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. દક્ષિણ […]

જમ્મુ-કાશ્મીરઃ ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ અટકાવા સુરક્ષા એજન્સીઓએ બનાવ્યો એકશન પ્લાન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જમ્મુ-કાશ્મીરમાં અનેક એજન્સીઓ અને સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા માટે કવાયત શરૂ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને નાગરિકોની હત્યાના મોટા કાવતરાની તપાસ […]

નુપુર શર્માની હત્યા કરવા આવેલા પાકિસ્તાની નાગરિકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ ભારતમાં ઘુસીને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાના કાવતરાને અંજામ આપવા આવેલા પાકિસ્તાની કટ્ટરપંથી રિજવાન અશરફની સુરક્ષા એજન્સીઓએ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ પાકિસ્તાનના મંડી બહાઉદ્દીન જિલ્લામાં એક પંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો સમક્ષ મૌલવીઓએ તકરીરો કરવામાં આવી […]

ઉદેયપુર હત્યાકાંડઃ કટ્ટરપંથીઓ ગુનાને અંજામ આપવા પ્લાન બી પણ તૈયાર કર્યો હતો, વધુ 3 આરોપી ઝડપ્યાં

જયપુરઃ કન્હૈલાલ હત્યા કેસમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઉદયપુર કન્હૈયાલાલ મર્ડર કેસની તપાસ કરી રહેલી NIAએ આ કેસમાં નવો ખુલાસો કર્યો છે. NIAની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ હત્યામાં મોહમ્મદ ગૌસ અને રિયાઝ સિવાય કુલ પાંચ લોકો સામેલ હતા. ટેલર કન્હૈયાલાની હત્યા સંપૂર્ણ પ્લાનિંગ […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ સતર્કઃ 16 દિવસમાં 18 આતંકવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોની કડક પકડ હવે તેની અસર દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં માત્ર જૂન મહિનામાં જ સુરક્ષા દળોએ કાશ્મીર ખીણમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં 18થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે. બીજી તરફ, આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં, સુરક્ષા દળોએ કાશ્મીર ઘાટીમાં વિવિધ […]

જમ્મુ-કાશ્મીરઃ ઘાટીમાં 3 દિવસમાં સુરક્ષા એજન્સીઓએ 10 આતંકવાદીઓને ઠાર કર્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદને ખમત કરવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 3 દિવસ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ 10 આતંકવાદીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં ટીવી અભિનેત્રીની ગોળી મારીને હત્યા કરનારા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી […]

જમ્મુ-કાશ્મીરઃ લશ્કર-એ-તૌયબાના બે હાઈબ્રિડ આતંકવાદી ઝડપાયા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને સુરક્ષામાં વધારો કર્યો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પોલીસે બે હાઈબ્રિડ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમજ તેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી હતી. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

પાકિસ્તાનમાં સુરક્ષા એજન્સીઓને જ કેમ નિશાન બનાવે છે બલોચ લિબરેશન ફ્રન્ટ, જાણો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલોચ લિબરેશન ફ્રન્ટ (BLF)ની કરાંચીમાં યુનિવર્સિટી પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણી સામે આવી છે. આ બલોચ લિબરેશન ફ્રન્ટના સભ્યો બલોચિસ્તાનના આઝાદી માટે લડતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. BLFનું કહેવું છે કે, પાકિસ્તાન આર્મી બલૂચિસ્તાનમાં સ્થાનિક લોકો સાથે અમાનવીય વર્તન કરે છે. બલૂચ રાષ્ટ્રવાદીઓ માને છે કે પાકિસ્તાને ક્યારેય બલૂચિસ્તાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code