1. Home
  2. Tag "security agencies"

જમ્મુ-કાશ્મીરઃ બારામુલા વિસ્તારમાં બે આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન બારામુલાના પટ્ટન વિસ્તારમાંથી સુરક્ષા એજન્સીઓએ બે આતંકવાદીઓને મોતના સામાન સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને આતંકવાદીઓ જેશ-એ-મહંમદના આતંકવાદી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બારામુલાના પટ્ટન વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતીના આધારે સુરક્ષા એજન્સીઓ સર્ચ ઓપરેશન હાથ […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓને મળી મોટી સફળતાઃ લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયો

નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના માલવાહ વિસ્તારમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કાન્તરૂનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. યુસુફ બે દાયકાથી કાશ્મીરમાં સક્રીય હતો. યુસુફે બે દાયકા પહેલા આતંકનો માર્ગ અપનાવ્યો હતો. આ દરમિયાન તેણે બે વખત બંદૂક છોડી આત્મસમર્પણ કર્યું હતું. જો કે, 2017 થી […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 હટાવ્યા બાદ 439 આતંકવાદીઓને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવાયા બાદ સુરક્ષા એજન્સીઓએ એન્કાઉન્ટરમાં 439 આતંકવાદીઓને ઠાર માર્યાં છે. જ્યારે આતંકવાદીઓના હુમલામાં 109 જેટલા સુરક્ષા જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ આતંકવાદી ઘટનાઓ અંગે રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં […]

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદનો સફાયોઃ સાત દિવસમાં 11 આતંકીઓ ઠાર મરાયાં

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવા માટે સુરક્ષા એજન્સો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી કરી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના IGP વિજય કુમારે કહ્યું કે નવા વર્ષમાં સાત જ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં 11 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં મોટાભાગના જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરો સામેલ હતા. જમ્મુ-કાશ્મીરના બડગામના જોલવા ક્રાલપોરા […]

જમ્મુ-કાશ્મીરમાં હાલ સ્થાનિક આતંકીઓની સંખ્યા 100થી નીચે, ડિસેમ્બરમાં 24 આતંકવાદી ઠાર મરાયા

દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા 100થી નીચે પહોંચી ગઈ છે. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ઘાટીમાં સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા 100થી ઓછી હોય અને વિદેશી આતંકવાદીઓમાં પણ ઘટાડો થયો છે. તેમ કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળો પ્રથમ વખત 200 ના આંકને તોડવામાં સફળ થયા છે. […]

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને અટકાવવા સુરક્ષા એજન્સીઓ એલર્ટઃ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 17 આતંકીઓ મરાયાં ઠાર

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવોમાં વધારો થયો છે. 24 કલાક દરમિયાન એક પોલીસ કર્મચારી સહિત બે વ્યક્તિઓની ગોળીમારીને હત્યા કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયાં હતા. કાશ્મીરમાં આતંકવાદીઓ સામે આકરા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અલગાવવાદીઓ સાથે જોડાયેલા 900થી વધારે શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. બીજી તરફ પોલીસે […]

રાષ્ટ્રપતિ કોવિંદની તમિલનાડુની મુલાકાત દરમિયાન પાંચ સ્તરની સુરક્ષા રહેશે, કમાન્ડો સહિત હજારો પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત 

રાષ્ટ્રપતિ કોવિંદ તમિલનાડુની લેશે મુલાકાત મુલાકાત દરમિયાન પાંચ સ્તરની રહેશે સુરક્ષા કમાન્ડો સહિત પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત   ચેન્નાઈ:તમિલનાડુ વિધાનસભાના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે સોમવારે ચેન્નઈ આવી રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષા માટે કમાન્ડો સહિત પાંચ હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે,રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.ફોર્ટ સેન્ટ જ્યોર્જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code