1. Home
  2. Tag "security council"

સુરક્ષા પરિષદના વિસ્તરણનો વિરોધ કરનારા દેશોની ટીકા થવી જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ યુએન સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણને અવરોધે છે અને આફીક્રાને યોગ્ય સ્થાન આપવા નથી માંગતા તેવા દેશોની ખુલ્લી ટીકા થવી જોઇએ ભારતના યુએન મિશનના ઈન્ચાર્જ આર. રવિન્દ્રએ બુધવારે એક બેઠકમાં જણાવ્યું હતું.પરીષદના અધ્યક્ષ સીઅરા લીયોન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે આફ્રિકાને કાયમી સભ્ય તરીકે સ્વીકારવાનો ઇનકાર એ કાઉન્સિલની સામૂહિક વિશ્વસનીયતા પર એક ડાઘ […]

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો

નવી દિલ્હીઃ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ પ્રસ્તાવ વિના વિલંબે પસાર થઈ ગયો હતો. જો કે, અમેરિકાને બાદ કરતા તમામ 14 સભ્યોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. તેમજ સંયુક્ત રાષ્ટ્ર પરિષદે તમામ બંધકોને બિન શરતી છોડવાની માંગણી કરી હતી. અમેરિકાએ વોટ ન આપ્યો તે બાબત […]

UN:સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ ઉગ્ર બની,ભારત સહિત આ દેશોની મહત્વની બેઠક યોજાઈ

દિલ્હી: લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ અંગે રણનીતિ બનાવવાનું પણ શરૂ થઈ ગયું છે.  21 સપ્ટેમ્બરે ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાનના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ વાત પર સહમતિ સધાઈ હતી કે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં વ્યાપક સુધારાની જરૂર છે જેથી કરીને તે સમકાલીન […]

મ્યાનમારમાં ચૂંટણીમાં વિલંબ કરવા માટે કટોકટીની સ્થિતિ લંબાવવામાં આવી

દિલ્હી:મ્યાનમારની સૈન્ય સરકારે 2021 માં સામાન્ય ચૂંટણીની તૈયારી માટે દેશમાં સત્તા કબજે કર્યા પછી લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિને છ મહિના સુધી લંબાવી છે.મીડિયાએ બુધવારે આ જાણકારી આપી. નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી કાઉન્સિલની મંગળવારે બેઠક મળી હતી અને અહેવાલ મુજબ કટોકટીની સ્થિતિને વધુ છ મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code