ગુજરાતના રમખાણોના વિવિધ કેસના સાક્ષી, વકિલ, જજ સહિત 95 વ્યક્તિઓના સુરક્ષા કવચ હટાવાયાં
અમદાવાદઃ શહેરમાં ગોધરાકાંડના રમખાણોના વિવિધ કોર્ટ કેસોમાં જોડાયેલા વકીલો, સાક્ષીઓ, જજ સહિત 95 જેટલા વ્યક્તિઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. ઘણા લાંબા સમયથી પોલીસ અને સીઆઇએસએફના સ્ટાફની મદદથી સુરક્ષા પુરી પાડવામાં આવતી હતી, ત્યારે સુપ્રિમ કોર્ટના વિટનેસ પ્રોટેક્શન સેલ દ્વારા સુરક્ષા હટાવી લેવાની સુચના મળતા ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા કવચ હટાવી દેવામાં આવ્યું છે. રાજ્યના […]