1. Home
  2. Tag "security forces"

પોરબંદર નજીક દરિયામાંથી ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સશસ્ત્ર ગુનેગારોએ ન્યાયાધીશનું અપહરણ કર્યું

નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, બીજી તરફ તાજેતરમાં કેટલાક જજોએ સર્વોચ્ચ અદાલતને પત્ર લખીને આઈએસએસના અધિકારીઓ કેટલાક કેસોમાં દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી હોય તેમ હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન ખૈબર પખ્તુનખ્વામાં કેટલાક શખ્સોએ ન્યાયધીશનું […]

દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

નવી દિલ્હીઃ દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળે છે. એક ઈ-મેલ મારફતે કલકતા એરપોર્ટ સહિત દેશના ચાર એરપોર્ટ ઉપર બોમ્બ રાખવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી છે. નનકા ઈ-મેલ મારફતે ધમકી આપવા મામલે સુરક્ષા એજન્સીઓ સાબદા બન્યાં છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં […]

જમ્મુ-કાશ્મીરમાંથી સુરક્ષા દળોને પરત બોલાવવા વિચારણા કરાશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર બળ અધિનિયમને હટાવવાની વિચારણા કરશે. એક સાક્ષાત્કાર દરમિયાન તેમણે કહ્યું કે, સરકાર અહીંથી જવાનોને પાછા બોલાવવા અને કાનૂન વ્યવસ્થાને જમ્મુ-કાશ્મીર પોલીસ પર છોડવાની યોજના બનાવી રહી છે. હાલ જમ્મુ-કાશ્મીર પોલીસ વિવિધ ઓપરેશનોનું નેતૃત્વ કરી રહી છે. એએફએસપીએ સશસ્ત્ર દળોના જવાનોને અધિકાર આપે […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોએ ચાર નક્સવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢમાં સુરક્ષા જવાનોએ એન્કાઉન્ટરમાં 36 લાખના ચાર ઈનામી નક્સલી કમાન્ડરને ઠાર માર્યો હતો. આ એન્કાઉન્ટર મંગળવારે છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સીમા પાસે કરાયું હતું. સી60 કમાન્ડોને નક્સલવાદીઓના મુવમેન્ટની જાણકારી મળી હતી. જે બાદ આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને નક્સલવાદીને ઘેરી લેવામાં આવ્યાં હતા. બંને […]

ઇઝરાયેલી સુરક્ષા દળોના ગોળીબારમાં 100થી વધુનાં મૃત્યુ

નવી દિલ્હીઃ ઇઝરાયેલી સુરક્ષા દળોએ ગાઝા શહેરમાં સહાય વહન કરતી ટ્રકો પાસે અચાનક એકઠા થયેલા ટોળા પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 104 લોકો માર્યા ગયા અને લગભગ 700 લોકો ઘાયલ થયા. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે પેલેસ્ટિનિયન ઑથોરિટી ન્યૂઝ એજન્સી અને ઈઝરાયેલના એક અધિકારીને ટાંકીને આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર, આ બધું […]

J&K: શોપિયાંમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા,એક TRF આતંકવાદીને માર્યો ઠાર

આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સેનાના જવાનોને મળી મોટી સફળતા   એક TRF આતંકવાદીને માર્યો ઠાર શ્રીનગર:જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છે ત્યારે બુધવારે મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાના જવાનોને મોટી સફળતા મળી છે. કાશ્મીરના શોપિયાંમાં […]

જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે સુરક્ષા દળો સાથે અથડામણમાં 60 આતંકવાદીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં કુલ 60 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 13 સ્થાનિક અને 47 વિદેશી આતંકવાદીઓ હતા. પીર પંજાલની ગુફાઓ સહિત જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોમાં 36 સ્થાનિક અને 71 વિદેશી […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલવાદીઓ સાથે અથડામણ, એક નક્સલી ઠાર મરાયો

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ અને નક્સવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ અને નક્સવાદીઓ વચ્ચે થયેલા ઘાણીફુટ ગોળીબાર વચ્ચે એક નક્સવાદી ઠાર મરાયો હતો. જ્યારે ચારેક નક્સવાદી ઈજાગ્રસ્ત થયાં હતા. આ અથડામણમાં સુરક્ષા જવાનો પણ ઈજાગ્રસ્ત થયાં હતા. ઈજાગ્રસ્ત સુરક્ષા જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સુરક્ષાદળો વિસ્તારમાં આ વિસ્તારમાં નક્સલવાદીઓને […]

મધ્યપ્રદેશમાં કુખ્યાત નક્સલવાદી સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઠાર મરાયો

ભોપાલઃ મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને પોલીસ દ્વારા અસમાજીક તત્વો અને દેશ વિરોધીતત્વોની સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મધ્યપ્રદેશના બાલાઘાટમાં સુરક્ષા એજન્સીએ કુખ્યાત નક્સલવાદીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ નક્સલવાદી ઉપર પોલીસ દ્વારા 14 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર એમપીનું બાલાઘાટ દાયકાઓથી નક્સલવાદી સમસ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code