ભાજપના નેતા સૌરભ પટેલ, રાકેશ શાહ, કૌશિક જૈન સહિત 30 વ્યક્તિઓની સુરક્ષા પાછી ખેંચાઈ
અમદાવાદઃ ગુજરાતમાં કેટલાક રાજકીય નેતાઓ પ્રજામાં વટ પાડવા માટે બદુકધારી સુરક્ષા કર્માઓને સાથે રાખતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક રાજકીય નેતાઓને તેમજ સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટના નિવૃત જજને પણ સુરક્ષા આપવામાં આવતી હોય છે. અને તેની સમીક્ષા પણ કરવામાં આવતી હોય છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુપ્રીમ, અને હાઈકોર્ટના નિવૃત્ત જજ, પૂર્વ મંત્રી, નેતા , […]