1. Home
  2. Tag "SEE"

બ્લેકહોલ ભારતીય સમુદ્રમાં ઉતર્યું, સાયલન્ટ કિલરને જોઈને ચીન-પાકિસ્તાન ચોંકી ગયા

હકીકતમાં રશિયાએ અમેરિકાનો સામનો કરવા માટે પ્રશાંત મહાસાગરમાં ઘણી સબમરીન તૈનાત કરી છે. “Ufa”, તેની છ પ્રોજેક્ટ 636.3 એટેક સબમરીનમાંથી એક, પણ ત્યાં તૈનાત છે. રશિયન સબમરીન UFA ભારતમાં પ્રવેશી છે. સોમવારે (21 ઓક્ટોબર 2024) કોચી પહોંચતા ભારતીય નૌકાદળે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન રશિયન નેવીના કેટલાક સૈનિકો પણ હાજર હતા. ઉફાનું ભારતમાં આગમન […]

આ પાંચ સંકેત સૂચવે છે તમે વધુ પડતુ સોડિયમ ખાઓ છો, દેખતા જ કરો આ કામ

વધુ પડતું સોડિયમ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, હૃદયની બીમારીઓ અને કિડનીની સમસ્યા થઈ શકે છે. તમારા શરીરમાં સોડિયમની માત્રા વધી રહી છે, તો શરીરમાં કેટલાક સંકેતો દેખાવા લાગે છે. વધારે તરસ લાગવી: તમને વારંવાર તરસ લાગે છે, તો તમારા શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી ગયું હોવાનો સંકેત હોઈ શકે છે. સોડિયમના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય […]

રોજ સવારે આ લક્ષણો જોવા મળે તો સમજી જાઓ કે બ્લડ પ્રેશરની સમસ્યા છે, આ રીતે કંટ્રોલ કરો

હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર માનવામાં આવે છે. તેને હાયપરટેન્શન પણ કહેવાય છે. તે વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. હાઈ બીપી જેનેટિક, ખરાબ લાઈફસ્ટાઈલ, ખરાબ ડાયટ અને સ્ટ્રેસને કારણે થઈ શકે છે. આજકાલ લોકો નાની ઉંમરમાં હાઈ બીપીનો શિકાર બની રહ્યા છે ચક્કર આવવા: સવારે ઉઠતાની સાથે જ તમને ચક્કર આવવા લાગે છે, આ હાઈ […]

એક અઠવાડિયામાં દૂધમાં પલાડેલા કાજૂ ખાઈને દેખો, હેલ્થને મળશે અદભૂત ફાયદા

ડ્રાય ફ્રૂટ્સ ખાવા હેલ્થ માટે ખૂબ સારા માનવામાં આવે છે. કાજૂ, બદામ, અખરોટ અને કિસમિસ સ્વાદ તો આપે છે પણ સાથે હેલ્થને પણ ખુબ ફાયદા કરે છે. તમે પલાળેલી બદામ અને કિસમિસ ખાવાના ફાયદા વિશે તો સાંભળ્યું હશે, પણ પલાળેલા કાજુ પણ ખૂબ જ ફાયદાકારક છે. ફરક એટલો છે કે કાજુ પાણીમાં નહીં પણ દૂધમાં […]

ફેટી લિવર થાય છે ત્યારે આ લક્ષણો જોવા મળે છે, ગુપ્ત રીતે હેલ્થ બગાડે છે…આ રીતે કંટ્રોલ કરો

આજકાલની ભાગદોડ વાળી અનહેલ્દી લાઈફસ્ટાઈલના કરાણે લિવર પર ખરાબ અસર પડે છે. તેના કરાણે ફેટી લિવરની ગંભીર બીમારી થાય છે. આજકાલ ફેટી લિવરની બીમારી ઝડપથી વધી રહી છે. આ બીમારી ઘણીવાર દારૂ પીવાથી થાય છે પણ આજકાલ નોન-આલ્કોહોલિક ફેટી લીવર પણ થાય છે. જેની હેલ્થ પર ખરાબ અસર પડે છે. ફેટી લિવરના શરૂઆતના લક્ષણો શરીર […]

ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી ઐતિહાસિક ધરોહરને નિહાળો…

નવી દિલ્હીઃ દેશમાં તાજમહેલ, લાલકિલ્લો અને કુતુબમિનાર જેટલી આંગળીના વેઢે ગણી શકાય તેવી જગ્યાઓને યાદ રાખીને લોકો ગર્વ અનુભવે છે, પરંતુ દેશમાં અનેક એવી ઐતિહાસિક જગ્યાઓ છે જેને જોઈને હકીકતમાં આપણને ભારતીય હોવાનું ગૌરવ થાય છે. દેશમાં ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી આ ઐતિહાસિક ધરાહરની ભારતીય કલાકૃતિની  કેટલીક તસ્વીર નિહાળીએ…         (Photo-social media) […]

ગુજરાતનો દરિયા ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન, 10 મહિનામાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ દેશમાં ડ્રગ્સના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હવે પાકિસ્તાન સહિત દુનિયાના અન્ય દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતીય યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે નવા-નવા પેતરા ઘડી રહ્યાં છે, હવે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયા માર્ગે ભારતમાં ડ્રગ્સની ઘુસણખોરી કરાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. જો કે, ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code