વાવણી ટાણે જ કપાસ અને મગફળીના બિયારણના ભાવમાં વધારોથી ખેડુતોને મુશ્કેલી
ભાવનગર: ગુજરાતમાં ભીમ અગિયારસથી ખેડુતો વાવણીની આગોતરી તૈયારીમાં લાગ્યા છે. છેલ્લા બે દિવસથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. શનિવારે રાજ્યના 14 તાલુકામાં વરસાદના ઝાપટાં પણ પડ્યા હતા. અને એકાદ અઠવાડિયામાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે. ત્યારે ખેડુતો બિ.રણની ખરીદી કરવા લાગ્યા છે. ત્યારે કપાસ અને મગફળીના બિયારણના ભાવમાં 30 ટકા જેટલો વધારો થતાં ખેડુતોમાં […]