શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા NSUIએ આપ્યું આવેદનપત્ર
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ આર્થિક નબળા અને જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ RTE હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અને 26મી માર્ચ છેલ્લી તારીખ છે. ઘણાબધા વાલીઓ આરટીઈના ફોર્મ ભરી શક્યા નથી. તેમજ આ વખતે રજિસ્ટર્ડ ભાડા કરારનો પ્રશ્ન […]