અમદાવાદ મ્યુનિએ વિકાસલક્ષી બજેટ માટે લોકો પાસેથી સુચનો માંગ્યા
નાગરિકો પોતાના વિસ્તારોમાં રોડ-ગટર, પાણી સહિતના કામો માટે સુચનો મોકલી શકશે, નાગરિકો 29 નવેમ્બર સુધીમાં નામ,મોબાઈલ નંબર સાથે સુચનો મોકલી શકે છે, નાગરિકોના સુચનોનો બજેટના કામોમાં સમાવેશ કરાશે અમદાવાદઃ શહેરના ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ આગામી વર્ષ 2025-26ના બજેટની તૈયારી કરી રહ્યા છે. ત્યારે શહેરના નાગરિકો પણ પોતાના વિસ્તારના વિકાસના કામો અંગે યોગ્ય સુચન […]