ઘોઘાના લાખણકા ગામની સીમમાં ખનીજ ચોરી સામે દરોડા, 55 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકામાં બેરોકટોક થતી ખનીજની ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે લાલા આંખ કરી છે. જેમાં લાખણકા ગામની સીમમાં ગેરકાયદે ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર પ્રાંત અધિકારી સાથે ખાણ-ખનીજ વિભાગે મળી સંયુક્ત કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો વાહનો-સાધનો જૈસે થે છોડી ફરાર થઈ જતાં તંત્ર એ 55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તંત્રના દરોડાથી ખનીજ […]