1. Home
  2. Tag "seized"

મુંબઈ એરપોર્ટ ઉપરથી વિદેશી નાગરિક રૂ. 10 કરોડના કોકેઈન સાથે ઝડપાયો

મુંબઈઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે દેશમાં ડ્રગ્સની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ અંગેની મોટી કાર્યવાહીમાં DRIએ મુંબઈ એરપોર્ટ પર પેટમાં ડ્રગ્સ છુપાવીને લાવતા બ્રાઝિલના નાગરિકની ધરપકડ કરી હતી. આરોપીના પેટમાંથી 110 કેપ્સ્યુલ મળી આવી હતી, જેમાંથી 975 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. પ્રાપ્ત […]

ભારત-બાંગ્લાદેશ સરહદ પાસેથી કરોડોની કિંમતનું હેરોઈન ઝડપાયું

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીને કારણે BSF દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર સતર્કતા વધારી છે. દરમિયાન બોર્ડર પોસ્ટ ડીએમસી, 149મી કોર્પ્સે મુર્શિદાબાદ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રગની દાણચોરીને નિષ્ફળ બનાવીને 2.2 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. દાણચોરો તેને ભારતમાંથી બાંગ્લાદેશમાં તસ્કરીની કરવાના હતા. જપ્ત કરાયેલ હેરોઈનની કુલ બજાર કિંમત 2.2 કરોડ રૂપિયા હોવાનું […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં ચાલતી કોન્ટ્રાકટરની તમામ બોટ રિવરફ્રન્ટ ઓથોરિટીએ જપ્ત કરી

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગની સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. બોટ ચલાવતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બોટીગ સેવા હાલ પૂરતી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. બોટ ચાલક કોન્ટ્રાક્ટર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ નાણા ન ચુકવતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સાબરમતી નદીમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ […]

ગુરુદાસપુરમાં બે સ્થળો ઉપર સુરક્ષા એજન્સીઓએ દરોડા પાડ્યાં, હેરોઈન અને હથિયારો જપ્ત કરાયાં

અમૃતસરઃ દેશમાં નશાના કાળાકારોબારને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ગુરદાસપુરમાં બે સ્થળો ઉપર દરોડા પાડીને હેરોઈન અને હથિયારોનો જથ્થ કર્યો હતો. પોલીસે હેરોઈન તથા હથિયારો જપ્ત કરીને બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ તેમની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરુ કરી છે. પોલીસની તપાસમાં […]

જામનગરમાં શુદ્ધ ઘીના નામે વેચાતો નકલી ઘીનો 550 લીટરથી વધુ જથ્થો પકડાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. જેમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળ યુક્ત નકલી ઘી, મરી-મસાલા, દૂધ-પનીર સહિતની વસ્તુઓમાં ભેળસેળને રોકવા માટે ખોરક અને ઓષધ નિયમન તંત્ર દ્વારા અવાર-નવાર દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે જામનગરમાં દરોડો પાડીને 600 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર […]

નડિયાદઃ તહેવારો પૂર્વે 1462 કિલો ભેળસેળિવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયા જણાવ્યું હતું કે, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલા એક એકમમાંથી અંદાજે રૂા. 4 લાખથી વધુ કિંમતનો 1462 કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય […]

ભારત-બાંગ્લાદેશ સરહદ પાસે નાદિયામાંથી 8.5 કરોડનું 14 કિલો સોનું સુરક્ષા જવાનોએ ઝડપ્યું

નવી દિલ્હીઃ ભારત દ્વારા સરહદી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. નશીલા દ્રવ્યોની હેરાફેરી, સોનાની દાણચોરી અને ઘુસણખોરીને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર આવેલા નાદિયા જિલ્લામાંથી સુરક્ષા જવાનોએ દાણચોરીનું 8.5 કરોડની કિંમતનું 14 કિલોથી વજનના સોનાના 106 બિસ્કીટ સાથે બે શખ્સોને ઝડપી […]

બંગાળઃ કલ્યાણી બોર્ડર પોસ્ટ પાસે તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કીટ જપ્ત કરાયાં

કોલકતાઃ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં BSFએ કલ્યાણી બોર્ડર પોસ્ટ વિસ્તારમાં એક તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. બીએસએફના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતીના આધારે બીએસએફની એક ટીમે સોનું શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા એજન્સીએ દામચોરને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. BSFએ જણાવ્યું હતું કે, “તળાવમાંથી […]

છત્તીસગઢના સુકમામાંથી 3 નક્સલવાદી ઝડપાયા, જિલેટીન અને ડિટોનેટર જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડરાજ ટેકરી પાસે એક લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા નક્સલવાદી મડકામ કોસા, મડકામ દેવા અને માડવી જોગાની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 8-10 મીટર કાર્ડેક્સ વાયર, ત્રણ જિલેટીન સળિયા, આઠ ઇલેક્ટ્રિક ડિટોનેટર, બ્લેક યુનિફોર્મ અને અન્ય સામગ્રી મળી આવી છે. ચિંતાગુફા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી અશોક […]

ગુજરાતમાં એક વર્ષમાં 4 હજાર કરોડથી વધારેનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગની સાથે સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં દરિયાઈ જળસીમામાં પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે 4374 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું. જે વર્ષ 2021ની સરખામણીએ 3 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code