RTE પ્રવેશ માટે સ્કૂલોની પસંદગી પહેલા વાલીઓએ રૂબરૂ શાળામાં જઈને માહિતી મેળવવા સુચના
અમદાવાદઃ વાલીઓની આવક ઓછી હોય એવા ગરીબ પરિવારોના બાળકોને સરકાર દ્વારા જ ખાનગી શાળાઓમાં રાઈટ ટુ એજ્યકેશન (RTE) અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. હાલ ખાનગી સ્કૂલોની 25 ટકા અનામક બેઠકો પર આરટીઈની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. પ્રવેશ કાર્યવાહી ઓનલાઇન ચાલી રહી હોવાથી વાલીઓને સ્કૂલોની પસંદગી અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ કાળજી રાખવા અપીલ કરી છે. ડીઈઓએ […]