લો બોલો, મહિલાએ પોતાના નવજાત બાળકને વેચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર મુકી જાહેરાત
કહેવાય છે કે દુનિયામાં માત્ર માતાનો જ પ્રેમ છે જે નિઃસ્વાર્થ હોય છે. ન તો કોઈના પ્રેમની સરખામણી માતાના પ્રેમ સાથે થઈ શકે અને ન તો કોઈ આ સ્તરે કોઈને પ્રેમ કરી શકે. એક જ માતા છે જે પોતાના બાળકથી દૂર હોય તો પાગલ થઈ જાય છે અને ઘણા કિસ્સામાં તો માતા પોતાના બાળકથી દૂર […]