સેમિકન્ડક્ટર, સોલાર મોડ્યુલ અને ફાર્મા સેક્ટરમાં લગભગ 2 લાખ નવી નોકરીઓનું સર્જન થશે
નવી દિલ્હીઃ પ્રોડક્શન-લિંક્ડ ઇનિશિયેટિવ (PLI) સ્કીમ દ્વારા આગામી વર્ષોમાં ભારતમાં 3 થી 4 લાખ કરોડ રૂ. નું રોકાણ આવી શકે છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ અને નિકાસ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 14 સેક્ટર માટે 1.97 લાખ કરોડ રૂપિયાની PLI સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ રોકાણ સેમિકન્ડક્ટર, સોલાર મોડ્યુલ અને ફાર્મા સેક્ટરમાં લગભગ 2 લાખ […]