ભારતને જરૂર છે સેમિકન્ડક્ટર ક્રાન્તિની
(સ્પર્શ હાર્દિક) બ્રિટિશરો આપણા દેશને પાયમાલ કરીને ચાલ્યા ગયા એ પછી આપણી અન્નની જરૂરિયાતને પહોંચી વળવાનો અને કૃષિતંત્રને ફરી યોગ્ય રીતે ચાલતું કરવાનો પડકાર મોટો હતો. કિન્તુ આપણા વડવાઓએ એ કામ કરી જાણ્યું. એ સફળતાને ગ્રીન રિવોલ્યૂશન યાને હરિત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડેરી ઉદ્યોગના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું અને શ્વેત […]