રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય બનવા ભાજપના યુવા નેતાઓનું સરકારમાં લોબિંગ
અમદાવાદઃ રાજ્યની સરકારી યુનિર્સિટીઓમાં રાજ્યપાલ અને સરકારના નિયત કરેલા ક્વોટા મુજબ ભલામણ કરેલા પ્રતિનિધિઓની સેનેટ અને સિન્ડિકેટના સભ્યો તરીકે નિમણુંકો કરતી હોય છે. રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં સેનેટ-સિન્ડિકેટ સભ્ય બનવા માટે યુવા ભાજપની ટીમ થનગની રહી છે. રાજ્ય સરકારે તાજેતરમાં સૌરાષ્ટ્ર અને વડોદરાની એમએસ યુનિ.માં નિમણૂક આપતા યુવા નેતાઓએ તેમના ગોડફાધર નેતાઓનું લોબિંગ શરૂ કરી નિમણૂક […]