ગુજરાતની યુનિવર્સિટીઓમાં હવે સેનેટ-સિન્ડિકેટનું વર્ચસ્વ નાબુદ થશે… જાણો કેમ ?
અમદાવાદઃ ગુજરાતની યુનિવર્સિટીઓમાં સિન્ડિકેટ યાને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું વિશેષ મહત્વ હોય છે. કોલેજોને મંજુરી આપવાથી લઈને વિવિધ અભ્યાસક્રમો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે. સેનેટનું પણ મહત્વ હોય છે, હવે નવી શિક્ષણ નીતિ મુજબ આ બન્ને બોડીનું અસ્તિત્વ જ નાબુદ થઈ જશે. અને તાના સ્થાને બોર્ડ ઓફ ગવર્નરની રચના કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત […]