1. Home
  2. Tag "Senior doctors"

રાજકોટ જિલ્લાના 350 સીનીયર ડોકટરો હડતાળ પર ઉતર્યા,‘છેતરપિંડી બંધ કરો, વહીવટી અત્યાચાર બંધ કરો’ના કર્યા સુત્રોચ્ચાર

જિલ્લાના 350 સીનીયર ડોકટરો હડતાળ પર ઉતર્યા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો એકત્ર થઈ સુત્રોચ્ચાર કર્યા પડતર માંગણીઓને લઈને ઉતર્યા હડતાળ પર રાજકોટ:ગુજરાતમાં અલગ-અલગ માંગને લઈને ડોકટરો,આંગણવાડી વર્કરો સહિતના લોકો દ્વારા કામથી અળગા રહીને હડતાળ પર ઉતરે છે.ત્યારે આજે રાજકોટમાં સીનીયર ડોકટરો હડતાળ પર ઉતર્યા છે.શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ કોલેજના પટાંગણમાં સીનીયર ડોક્ટરો દ્વારા પડતર માંગોને […]

રાજ્યના સિનિયર તબીબો માની જતાં હડતાળ મોકૂફ, સરકાર દ્વારા પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાઈ

અમદાવાદઃ રાજ્યમાં જુનિયર તબીબોની હડતાળ માંડ પુરી થઈ ત્યાં ફરીવાર સિનિયર તબીબોએ હડતાળનું એલાન આપતા સરકારે મનામણા શરૂ કર્યા હતા. આખરે સિનિયર તબીબો કહેવાય છે કે, માની ગયા હતા અને 10 હજાર સિનિયર તબીબોની હડતાળ  મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો થઈ રહ્યો છે. ત્યારે […]

ગુજરાત સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા સિનિયર તબીબોએ હડતાળ પાછી ખેંચી

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં સરકારી હોસ્પિટલોમાં તબીબો ફરજ બજાવી રહ્યા છે. તબીબો સાતમા પગાર પંચ, અને બઢતી અંગે ઘણા સમયથી માગણી કરી રહ્યા હતા પણ તેમના પ્રશ્નો ઉકેલાતા નહતા. આખરે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ સરકાર સામે બાયો ચઢાવીને વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે ત્વરિત નિર્ણય લેવાય તેવી માંગ કરીને પોતાની અલગ અલગ 15 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code