મીડલઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે WHOએ 32 ટન આરોગ્ય પુરવઠો લેબનોનને મોકલ્યો
નવી દિલ્હીઃ ડબ્લ્યુએચઓએ મધ્ય પૂર્વમાં સંભવિત યુદ્ધના જોખમને ધ્યાનમાં રાખીને લેબનોનને 32 ટન આરોગ્ય પુરવઠો અને દવાઓ મોકલી છે. જેથી મધ્ય પૂર્વ એશિયામાં કોઈપણ અસ્થિર સ્થિતિમાં લેબનોનના લોકોને આરોગ્ય સેવાઓ અને દવાઓની અછતનો સામનો ન કરવો પડે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્વાસ્થ્ય પુરવઠો અને દવાઓ લેબનોન પહોંચી ગઈ છે. લેબનીઝના વિદેશ પ્રધાન ફિરાસ અબિયાદે બેરૂતના રફીક […]