અમદાવાદના ગોતા સહિત ચાર વિસ્તારના ટાઉન પ્લાનિંગના આખરી ડ્રાફ્ટને મંજુરી માટે મોકલાયા
અમદાવાદઃ શહેરના વિકાસની સાથે વસતીમાં પણ વધારો થઈ રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હવે આગામી 10થી 15 વર્ષ માટેના આયોજનો થઈ રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં ચર્ચા બાદ પૂર્વ વિસ્તારના લાંભા અને કમોડ વિસ્તારમાં અને પશ્ચિમ વિસ્તારમાં ખોરજ, ત્રાગડ અને ગોતા વિસ્તારમાં ડ્રાફ્ટ ટીપીને ફાઇનલ મંજૂરી માટે રાજ્ય સરકારમાં પરામર્શ […]