રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો પોષણ માસ તરીકે ઊજવાશે
ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને કુપોષિત થતાં અટકે એ માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત આગામી સપ્ટેમ્બર માસ ‘‘પોષણ માસ’’ તરીકે ઊજવાશે. રાજ્યભરમાં આ માસના ચારે સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરાયું છે એમ મહિલા અને બાળ કમિશનર કે.કે.નિરાલાની […]