1. Home
  2. Tag "September"

સપ્ટેમ્બર મહિનાની હવે પોષણ માસ તરીકે ઊજવણી કરાશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે વડોદરા ગયા હતા. જ્યાં તેમણે “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત રૂા.21 હજાર કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઊજવવાનું નક્કી કર્યું છે, જેથી માતાઓને પોષણ મળી રહેશે. […]

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં પડેલા વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ભાદરવામાં સીઝનનો 52 ટકા વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવા મહિનામાં પડેલા વરસાદે છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 29 દિવસમાં જ 17 ઈંચ, એટલે કે 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ માસ સુધીમાં માત્ર 14.49 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 112.84 ઈંચ જેટલો વરસાદ વરસ્યો […]

ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ચામાસુ સત્ર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મળશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળે તેવા સંકેત મળી રહ્યા છે પાંચ દિવસનુ ચોમાસુ સત્ર તોફાની બની રહેશે. સરકારને ભીડવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો તૈયારીઓ કરી રહ્યા છે. તાજેતરમાં  વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે બોલાવી હતી સમગ્ર દિવસ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો સચિવાલયમાં ફરી પોતાના વિસ્તારના […]

ભારતીય રેલવેનું ચારધામ યાત્રાને જોડતી વિશેષ ટ્રેન દોડવવાનું આયોજન, 18મી સપ્ટેમ્બરે શરૂ થશે યાત્રા

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટતા ભારતીય રેલવેએ સપ્ટેમ્બરમાં ચાર ધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્રારકાધીશ સહિત અનેક ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે. રામાયણ સર્કિટ પર સંચાલિત થનારી શ્રી રામાયણ યાત્રા ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આઈઆરસીટીસીને હવે દેશો અપના દેશ અંતર્ગત ચાર ધામ યાત્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code