વારાણસીની 16 વર્ષ જૂની બોમ્બ બ્લાસ્ટની ઘટનાના આરોપી વબીઉલ્લાહને કોર્ટે ફાસીની સજા ફટકારી
વારાણસીમાં 2006માં થયો હતો બ્લાસ્ચ આ બ્લાસ્ટમાં 7 લોકો માર્યા ગયા હતા આજે બ્લાસ્ટના આરોપીને કોર્ટે ફાસીની સજા ફટકારી દિલ્હીઃ- વારાણસી સિરીયલ બ્લાસ્ટ કે જે વર્ષ 2006માં થયો હતો જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા ,આ કેસમાં દોષિત આતંકવાદી મોહમ્મદ વલીઉલ્લાહને આજરોજ સોમવારે ગાઝિયાબાદની કોર્ટે ફાસીની સજા સંભળાવી છે. આ સાથે જ અન્ય એક કેસમાં […]