કેરળમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટના કેસમાં ફોરેન્સિક તપાસમાં ચોંકવનારો ખુલાસો
બેંગ્લોરઃ કેરળના કોચીમાં કન્વેન્શન સેન્ટરમાં થયેલા બ્લાસ્ટને લઈને ફોરેન્સિક નિષ્ણાતોએ મોટો ખુલાસો કર્યો છે. ફોરેન્સિક નિષ્ણાતોએ કહ્યું છે કે, બ્લાસ્ટ માટે નબળા ગ્રેડના વિસ્ફોટકો અને પેટ્રોલથી બનેલા ક્રૂડ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 400-500 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ પરિણામોની માહિતી કેરળ પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સીને આપવામાં આવી […]