1. Home
  2. Tag "serious"

શેકેલા ચણા હેલ્થ માટે વધારે ફાયદાકારક, જો આ રીતે જ ખાવામાં આવે તો કેટલીક ગંભીર બીમારીઓ દૂર રહે છે

શેકેલા ચણા ખાવાથી ઓવરઓલ હેલ્થ પર ખુબ સારી અસર પડે છે. તેના કારણે હેલ્થને ખુબ વધારે ફાયદો પહોંચે છે. સાથે જ શેકેલા ચણા ખાવાથી કેટલીક બીમારીઓ પણ દૂર રહે છે. તે બીમારીઓના લાજ માટે અસરકારક સાબિત થાય છે. ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને પોષણ મળે છે. તે હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે. • ચણામાં […]

ત્વચા ટીપ્સ: પ્રદૂષણ ચહેરાને ગંભીર નુકસાન પહોંચાડે છે; સાચવવા માટે આ ટિપ્સ અજમાવી જુઓ

ત્વચાના પ્રદૂષણના સંપર્કમાં આવતાની સાથે જ તે ભેજ ગુમાવવા લાગે છે, જેના કારણે ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે. આ ઉપરાંત ત્વચાના કોષોમાં કોલેજનનું પ્રમાણ ઘટવાથી ચહેરા પર પિગમેન્ટેશન થવાનું જોખમ પણ વધી જાય છે. સૂર્યપ્રકાશ અને પ્રદૂષણને કારણે ત્વચાનો ટોન ટેન થવા લાગે છે અને શુષ્કતા વધવા લાગે છે. જેના કારણે ચહેરા અને ગરદનની ત્વચા […]

ઝડપથી વજન ઘટાડવું શરીર માટે હાનિકારક બની શકે છે, ગંભીર બીમારીઓ થઈ શકે

ઘણા લોકો વજન ઓછું કરવા માટે શોર્ટ કટ અપનાવે છે. પણ તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કારક સાબિત થઈ શકે છે. ઝડપથી વજન ઓછું કરવાથી ઘણા નુકશાન થઈ શકે છે. વજન ઓછું કરવાનો મતલબ ખાલી દુબળું થવું નહી, પણ તેનો હેતુ સ્વસ્થ દેખાવનો પણ છે. ઝડપથી વજન ઘટાડવા માંગો છો, તો તેનાથી સ્નાયુઓને […]

ઓસિકુ વાપરવાથી કરોડરજ્જુના હાડકા પર ગંભીર અસર પડે !

ઓસિકુ લઈને સુવુ એક સામાન્ય વાત છે. પણ તેનાથી મુશ્કેલીનો સામનો કરવો એક દિક્કત છે. આરામદાયક ઊંઘ દરેકને પસંદ હોય છે. પણ ઘણા લોકો એવા છે જે ઓસિકા વગર તેમને ઊંઘ આવે જ નહીં. લોકોની આદતમાં આવી જાય છે ઓસિકુ લગાવીને ઊંઘવુ. તમે જાણો છો ઓસિકુ લગાવીને સુવાથી કરોડરજ્જુના હાડકા પર અસર પડે છે. ઓસિકુ […]

શું તમને એકલતાની ગંભીર અસરો વિશે ખબર છે? તો જાણો અને એકલા રહેવાનું ટાળો

આજનો સમય એવો છે કે મોટાભાગના લોકોને એકલા રહેવાનું પસંદ હોય છે, લોકો એકલા રહેતા પણ હોય છે, પણ એકલા રહેવાની મજા શરૂઆતના થોડા સમય પુરતી જ હોય છે અને જ્યારે એકલતા કરડવા લાગે ત્યારે ખબર પડે છે કે એકલતા કેટલીક ખતરનાક અને ભયંકર વસ્તું છે. મોટાભાગના લોકોને જાણ હોતી નથી કે એકલતાના કારણે કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code