ખાદ્યવસ્તુઓને તળવા માટે એકનું એક તેલ વારંવાર ઉપયોગમાં લેવાથી થાય છે આરોગ્યને ગંભીર અસર
સ્ટ્રીટ ફૂડનો ઉલ્લેખ થતાં જ આપણા મગજમાં ચાટ, પકોડા, રોલ્સ અને બર્ગરની તસવીરો ઉભરાવા લાગે છે. દરેક વ્યક્તિને આ સ્વાદિષ્ટ ખોરાક ગમે છે, પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બનાવવા માટે વપરાતું તેલ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક હોઈ શકે છે. મોટાભાગની સ્ટ્રીટ ફૂડની દુકાનોમાં ખર્ચ બચાવવા માટે એક જ તેલનો વારંવાર […]