1. Home
  2. Tag "serious problem"

પેટના દુખાવાને ગંભીર સમસ્યા ક્યારે ગણવી જોઈએ? જાણો એક્સપર્ટનો અભિપ્રાય

પેટમાં દુખાવાની સાથે સાથે ઉલ્ટી પણ થતી હોય તો સમજી જવું કે મામલો ગંભીર છે. કોઈ વ્યક્તિને ફૂડ એલર્જી, પેટમાં ઈન્ફેક્શન, ફ્લૂ જેવી સમસ્યા હોય તો તે પેટમાં દુખાવાની ફરિયાદ કરી શકે છે. એસિડ રિફ્લક્સને કારણે પેટમાં દુખાવાની સમસ્યા પણ જોવા મળે છે. પેટમાં દુખાવો ક્યારેક ગેસને કારણે થઈ શકે છે, પણ તે મોટું કારણ […]

ડીસામાં વારંવાર ટ્રાફિક જામની વિકટ સમસ્યા, વાહનચાલકો પરેશાન, પોલીસ નિષ્ક્રિય

પાલનપુરઃ બનાસકાંઠાના વેપારથી ધમધમતા એવા ડીસા શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. જેમાં શહેરના સાંઈબાબા મંદિર નજીકના રોડ પર તો ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગઈ છે. આ રોડ પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ડીસા શહેરમાં દિવાળીના સમયે જ હાર્દ સમા એવા સાંઈબાબા […]

વડોદરાઃ એસ.એસ.જી હોસ્પિટલમાં ગંભીર સમસ્યાથી પીડિત 3 નવજાત બાળકીની સફળ સારવાર

અમદાવાદઃ વડોદરાની સયાજી હોસ્પિટલના બાળ રોગ અને સારવાર વિભાગે ખૂબ જોખમી,જટિલ અને ઝીણવટભરી ચોકસાઈ માંગી લેતી સર્જરી અને તબીબી પ્રક્રિયાઓ કરીને તેમજ ખૂબ લાંબી સારવાર આપીને ઈશ્વરના દૂત જેવા ત્રણ માસૂમોને નવું જીવન આપ્યું છે. આ વિભાગના વડા ડો.શીલા ઐયરના કુશળ અને અનુભવી માર્ગદર્શન હેઠળ તબીબો,નર્સિંગ સ્ટાફ અને સેવકોએ આ તબીબી ચમત્કારમાં યોગદાન આપ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code