1. Home
  2. Tag "server down"

ભાવનગરમાં આરટીઓમાં સર્વર ઠપ થતાં મેમો ભરવા આવેલા અરજદારોની લાઈનો લાગી

ભાવનગરઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી વાહન ચેકિંગ ઝુબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ઘણા વાહનો ડિટેઈન કરીને આરટીઓના મેમો આપવામાં આવ્યા છે. આથી વાહનચાલકોએ દંડ ભરવા માટે મેમો લઈને આરટીઓ કચેરીમાં લાઈનો લગાવી દેવામાં આવી હતી. બીજી બાજુ આરટીઓ કચેરીમાં સર્વર ઠપ થતાં દંડ ભરવા માટે આવેલા વાહનચાલકોને કલાકો સુધી લાઈનોમાં ઊભા […]

અમદાવાદની RTO કચેરીમાં સર્વર ડાઉન થતાં ડ્રાઈવિંગ લાયસન્સ, ટેસ્ટ માટે લોકોને ધક્કો પડ્યો

અમદાવાદઃ રાજ્યમાં આરટીઓ કચેરીઓનું મોટાભાગનું કામ ઓનલાઈન કરવામાં આવ્યુ છે. પરંતુ  આરટીઓ કચેરીઓમાં ટ્રાઈવિંગ ટેસ્ટ સહિતના કામો માટે અરજદારોએ રૂબરૂ આવવું પડે છે. ઘણીવાર આરટીઓ કચેરીનું સર્વર ધીમું ચાલે કે ઠપ થઈ જાય ત્યારે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમદાવાદની આરટીઓ કચેરીમાં સર્વર ઠપ થઈ જતાં અરજદારોને ધક્કો પડ્યો હતો. વારંવાર સર્વર ઠપ થતું […]

અમદાવાદના સાયન્સ સિટીમાં સર્વર ઠપ થતાં ટિકિટ માટે લોકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહ્યા

અમદાવાદઃ શહેરના સાયન્સસિટીમાં અનેક અજાયબીઓ છે. રોજબરોજ સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન રવિવારના દિવસે સાયન્સ સિટીમાં સવારથી જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. અને ટિકિટ મેળવવા માટે લાઈનો લગાવી દીધી હતી. બીજીબાજુ ત્રણ કલાક જેટલા સમય માટે સર્વર ડાઉન રહેતા અને લોકોને પ્રવેશ ન અપાતા ગરમીમાં બાળકો સાથે આવેલા લોકોમાં […]

આ શખ્સને કારણે સમગ્ર વિશ્વમાં વોટ્સએપ, ફેસબૂક સેવા થઇ ઠપ્પ, FBI હવે તેને પકડવા દોડતી થઇ

થોમસ નામના હેકરને કારણે વોટ્સએપ, ફેસબૂક સર્વર થયા હતા ડાઉન થોમસ નામના હેકરને પકડવા માટેની જવાબારી FBIને સોંપાઇ આ થોમસ અગાઉ પણ સાઇબર ક્રાઇમને અંજામ આપી ચૂક્યો છે નવી દિલ્હી: ગઇકાલે રાત્રે ફેસબૂક, વોટ્સએપ અને ઇન્સ્ટા જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવાઓ અચાનક ઠપ્પ થઇ જતા વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. યૂઝર્સ અનેક મુશ્કેલીઓનો સામનો કરી […]

વિશ્વભરમાં ફેસબૂક,ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપનું સર્વર થયું ડાઉન – યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા

ફેસબૂક,ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપનું સર્વર થયું ડાઉન અનેક યૂઝર્સ મૂકાયા મુશ્કેલીમાં દિલ્હીઃ-આજકાલ ઈન્ટરનેટ તથા સોશિયલ મીડિયા દરેક લોકોની પ્રાથમિક જરુરીયાત બની ચૂકી છે અને જો આવી સ્થિતિમાં યૂઝર્સને જરા પણ હાલાકી ભોગવવી પડે તો તે મોટી મુશ્કેલી ગણાય છે, ત્યારે હાલ થોડા જ કલાક પહેલા અંદાજે 9 15 આસપાસ સમગ્ર વિશ્વમાં ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના સર્વરો […]

ગુજરાત સરકારનું સર્વર ડાઉન થતાં ઓનલાઇન કામકાજ અટકયાં

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી કામકાજ ઓનલાઇન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. કેન્દ્રના પગલે રાજ્ય સરકારે પણ ઓનલાઈન સેવાને વિસ્તૃત બનાવી છે. અને લોકો ઘેર બેઠા જ સેવા મેળવી સકે તેવું આયોજન કર્યું છે. પરંતુ સરકારની ઓનલાઇન સીસ્ટમમાં વારંવાર ખામી સર્જાતી હોય છે. ગઈકાલે સોમવારે ઓનલાઈન સેવામાં વિક્ષેપ સર્જાતા અનેક જિલ્લાઓમાં દસ્તાવેજની નોંધણી […]

વિશ્વના અનેક દેશોમાં યુટ્યુબ સેવા થઇ ઠપ્પ, ટ્વિટર પર #YouTubeDOWN ટ્રેન્ડ થયું

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આજે સવારે યુટ્યુબ સેવા થઇ ઠપ્પ ખુદ યુટ્યુબે ટ્વિટર મારફતે સેવા ઠપ થઇ હોવાની વાતની કરી પુષ્ટિ આશરે 1 કલાક સુધી સેવા ઠપ્પ રહ્યા બાદ થઇ પૂર્વવત નવી દિલ્હી: વિશ્વની સૌથી વધુ લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઇટ યુટ્યૂબે આજે સવારે તેના યૂઝર્સને નારાજ કર્યા હતા. હકીકતમાં, આજે સવારે યુટ્યૂબ ડાઉન થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code