રાજકોટમાં પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાનો લાભ લેવા નાગરિકોની લાઈનો લાગી ત્યાં સર્વર થયું જામ
રાજકોટઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના શરૂ કરી છે. જેને શહેરીજનો તરફથી સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. રિબેટ યોજનાના પ્રથમ દિવસે જ 6 કરોડની આવક થઈ હતી. બીજા દિવસે પણ પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવા માટે લાઈનો લાગી ગઈ હતી. ત્યાં જ અચાનક સર્વરમાં સમસ્યા સર્જાઈ હતી […]