નેશનલ હાઈવે પર સર્વિસ રોડના ડિવાઈડરને નુકસાન કરનાર સામે કરાશે કાર્યવાહી
નવી દિલ્હીઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સર્વિસ રોડ પર ડિવાઈડર તોડનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. HHAIએ તેમને સાત દિવસની અંદર પોતાના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી અનધિકૃત વ્યવસાયોને દૂર કરવા વિનંતી કરી છે. આ હાઈવેમાં પુણે-સોલાપુર નેશનલ હાઈવે નંબર 65, પુણે-નાસિક નેશનલ હાઈવે નંબર 60 અને પૂણે-સતારા નેશનલ હાઈવે નંબર 48નો સમાવેશ […]