શિયાળામાં તલના લાડુનું કરો સેવન,સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
શિયાળામાં તલના લાડુનું કરો સેવન સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક અનેક રોગોને કરશે ચપટી ભરમાં દૂર શિયાળામાં શરીર માટે તલએ ઉતમ અને ગુણકારી છે. તલ ત્રણ પ્રકારના હોય છે.કાળા –સફેદ અને લાલ.તલની અંદર પ્રોટીન, કેલ્શિયમ,લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં હોય છે.જેથી શિયાળાની ઋતુમાં લોકો તલના લાડુ બનાવીને ખાતા હોય છે.તલના લાડુ બનાવવામાં ખૂબ જ સરળ છે. તે ગોળ […]