1. Home
  2. Tag "set up"

ગુજરાતના આદિજાતિ વિસ્તારોની 7408 સરકારી પ્રાથમિક શાળાઓમાં 28,012 સ્માર્ટ વર્ગખંડો ઉભા કરાયાં

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યના આદિજાતિ સમાજના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમના સબળ નેતૃત્વ હેઠળ રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવી અને આ શાળાઓમાં શિક્ષકોની ઘટ ન રહે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું. આજે ગુજરાતના આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ક્ષિતિજોનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી […]

ગુજરાતમાં 25-મતગણતરી કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ ૦૪ જૂનના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૪ ની મતગણતરી અનુસંધાને શમશેર સિંઘ, પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા) અને લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના પોલીસ નોડલ અધિકારી દ્વારા તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ તથા પોલીસ અધિક્ષકઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સૂચના કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજ્યમાં ૨૫-મતગણતરી કેન્દ્રો ઉપર ત્રી-સ્તરીય […]

નેધરલેન્ડ: વર્લ્ડ હાઈડ્રોજન સમિટમાં ભારતે પ્રથમ વખત પોતાનું પેવેલિયન સ્થાપ્યું

નવી દિલ્હીઃ નેધરલેન્ડના રોટરડેમમાં 13 – 15 મે, 2024 દરમિયાન આયોજિત વર્લ્ડ હાઈડ્રોજન સમિટ 2024માં ભારતે પ્રથમ વખત પોતાનું પેવેલિયન સ્થાપ્યું છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા સ્થાપિત ઈન્ડિયા પેવેલિયન, ભારત સરકાર, સમિટના સૌથી મોટા પેવેલિયનમાંનું એક છે. 12 મે, 2024ના રોજ નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ શ્રી ભૂપિન્દર એસ. ભલ્લા દ્વારા તેનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code