જૈનોના તિર્થસ્થાન પાલિતાણાના શેત્રુંજ્ય ગિરિરાજની મહાયાત્રાનો કાલે શુક્રવારથી પ્રારંભ
000 વધુ શ્રાવકો અને 10.000થી વધુ સાધુ-સાધ્વીજી યાત્રાનો પ્રારંભ કરશે, ચાતુર્માસના ચાર માસના વિરામ બાદ યાત્રાનો પ્રારંભ, કાલે જય તળેટીથી ચૈત્યવંદન કરી યાત્રિકો યાત્રાનો આરંભ કરશે પાલિતાણાઃ જૈનોના પવિત્ર તીર્થ શંત્રુજય ગિરિરાજ પાલીતાણા ખાતે ચોમાસાના સાડા પાચ માસ બંધ રહ્યા બાદ કારતક સુદ-15 તા.15મી નવેમ્બરથી એટલે કે આવતી કાલ શુક્રવારથી યાત્રા માટે ડુંગર ખુલશે. 20000થી […]