કિચન ટિપ્સઃ- જોઈલો નાસ્તામાં ખૂૂબજ સ્વાદિષ્ટ સેવ-ઉસળ બનાવવાની સહેલી રીત
ખૂબજ ઈઝી રીતે બને છે સેવઉસળ ખાવામાં હોય છે ખૂબ જ સ્વાદિષ્ટ ઘણા લોકોને સેવ ઉસળ વિશે ખબર હશે તો ઘણા લોકો આ નાસ્તાથી અજાણ હશે, ઘણી ઓછી જગ્યાઓ પર આ નાસ્તો મળતો હોય છે, આમ તો ગુજરાતના વડોદરાની આ ફેમસ વાનગી છે, તો ચાલો જોઈએ સેવ ઉસળ ખરેખર કઈ રીતે બને છે, સામગ્રી […]