ગુજરાત ટૂરિઝમ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા દેશના સાત શહેરોમાં ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવાશે
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા એક દાયકામાં પ્રવાસન સ્થળોનો સારોએવો વિકાસ થયો છે. પ્રવાસન ઉદ્યોગને વેગ મળતા રોજગારીમાં પણ વધારો થયો છે. દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે તે માટે દેશના સાત શહેરોમાં ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવાશે, તેમજ રાજ્યના 31 જિલ્લાઓમાં ટુરિસ્ટ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રે અનેક ગણા સુધારા કરવામાં આવી […]