2030 સુધીમાં એન્ટિબાયોટિકનો ઉપયોગ 52% વધી શકે છે, સાત વર્ષમાં વેચાણમાં 16.3%નો વધારો
વિશ્વભરમાં, સ્વચ્છ પાણીનો અભાવ, ખરાબ સ્વચ્છતા, ગ્રામીણ વિસ્તારોમાં ડિગ્રી વગરના ડોકટરોની વધતી સંખ્યા અને મર્યાદિત રસીકરણને કારણે એન્ટિબાયોટિક્સના વપરાશમાં ભારે વધારો થયો છે. કોવિડ-19 દરમિયાન, હોસ્પિટલમાં દાખલ સંક્રમિત લોકોની સારવારમાં એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2016 અને 2023 ની વચ્ચે આ દવાઓના વેચાણમાં 16.3 ટકાથી વધુનો વધારો થયો છે. જો આ જ ગતિ […]