ખોટ કરતા કેટલાક બોર્ડ નિગમના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ ન અપાતા અસંતોષ
ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ તો મળી ગયો છે, પણ હજુ સરકાર હસ્તકના કેટલાક ખોટ કરતા બોર્ડ/નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચથી વંચિત રખાયા છે. તેથી બોર્ડ-નિગમના કર્મચારીઓમાં સરકાર સામે નારાજગી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, સરકારી સાહસોમાં ફરજ બજાવતા કર્મયોગીઓને સાતમાં પગાર પંચનું એરિયર્સ અને 20 જેટલા નિગમોને પગાર પંચના લાભથી વંચિત […]