1. Home
  2. Tag "seventh phase"

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં CM યોગી અને ભગવંત માન સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે દિગ્ગજ નેતાઓ સહિત નાગરિકો પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા જે.પી.નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં મતદાન કર્યું, તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમની પત્ની સાથે મંગવાલના એક ગામમાં મતદાન કર્યું હતું. […]

બંગાળમાં સાતમા તબક્કામાં પણ હિંસા ફાટી નીકળી, જયનગરમાં ટોળાએ VVPATની લૂંટ ચલાવી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી ફરી હિંસાના અહેવાલો સામે આવ્યા છે. બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરે ટ્વીટ કર્યું હતું કે આજે સવારે 6.40 વાગ્યે જયનગર સંસદીય મતવિસ્તારમાં બેનીમાધવપુર એફપી સ્કૂલમાંથી ટોળા દ્વારા કેટલાક અનામત EVM અને સેક્ટર ઓફિસરના કાગળો લૂંટી લેવામાં આવ્યા હતા. બંગાળના સીઈઓ દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું […]

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં 57 બેઠકો ઉપર ચાર કલાકમાં 26 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન સવારે સાત કલાકથી શાંતિપૂર્ણ રીતે માહોલમાં ચાલી રહ્યું છે. આઠ રાજ્યની 57 બેઠકો ઉપર મતદાન માટે સવારથી મતદાન કેન્દ્રો ઉપર લાબીં લાઈનો લાગી છે. દરમિયાન 11 કલાક વાગ્યા સુધીમાં 27 ટકા જેટલુ મતદાન થયું છે. બિહારમાં 24.25 ટકા, ચંદીગઢમાં 25.03 ટકા, હિમાચલપ્રદેશમાં 31.92 ટકા, ઝારખંડમાં 29.55 ટકા, ઓડિશામાં […]

વારાણસીમાં જે દિવસે મતદાન થશે તે દિવસે કન્યાકુમારીમાં પીએમ મોદી ધ્યાનમગ્ન થશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપાના પ્રચાર-પ્રસારની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવી છે. તેમજ સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ રેલીઓ અને સભાઓ ગજવી હતી. હવે અંતિમ તબક્કાનું મતદાન આગામી 1 જૂનના રોજ યોજાશે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક વારાણસીમાં જે દિવસે મતદાન થશે […]

લોકસભા ચૂંટણી: સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 904 ઉમેદવારો ચૂંટણી લડશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 904 ઉમેદવારો ચૂંટણી લડશે. 1 જૂન, 2024ના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં થનારા મતદાન માટે 57 સંસદીય ક્ષેત્રો માટે કુલ 2105 નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા.. તમામ 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટેના સાતમા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 14 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code