રાજકોટમાં નવરાત્રિના આયોજકોએ હવે આકરી શરતોનું પાલન કરવું પડશે
એનઓસી, ફાયર અને ગ્રુપ ઈન્સ્યોરન્સ ફરજિયાત, તમામ આયોજકોએ ટિકિટ બુકિંગ માટે લાઇસન્સ મેળવવું પડશે, સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના રહેશે રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યના ફાયર વિભાગ અને પોલીસ પણ સક્રિય બની છે. ત્યારે રાજકોટમાં જ નવરાત્રીના આયોજકો માટે પોલીસે કડક ગાઈડ લાઈન જાહેર કરી છે. નવરાત્રિના આયોજકો પાસે સરકારની એનઓસી, અને લાયસન્સ […]