1. Home
  2. Tag "sexual harassment"

સુપ્રીમ કોર્ટે કહ્યું-સગીરાને ફૂલ આપવું યૌન ઉત્પીડન, જાણો બાદમાં શા માટે પલટયો ચુકાદો?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ મુજબ, એક પુરુષ સ્કૂલ શિક્ષક દ્વારા એક વિદ્યાર્થિનીને ફૂલ આપવું અને તેનો અન્યોની સમામે સ્વીકાર કરવા પર દબાણ કરવું યૌન અપરાધોથી બાળકોની સુરક્ષા માટેના પોક્સો અદનિયમ હેઠળ યૌન ઉત્પીડન માનવામાં આવશે. જો કે કોર્ટે આરોપી શિક્ષકની પ્રતિષ્ટા પર સંભવિત પ્રભાવને ઓળખતા પુરાવાઓની કડક ચકાસણીની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો. સુપ્રીમ કોર્ટે […]

એટેન્ડન્ટ યુવતીઓની જાતીય સતામણીમાં સંડોવાયેલાને છોડવામાં આવશે નહી: પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર:   જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે  વધુમાં જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code