ભારતે ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ
ભારતે ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંગઠન શીખો માટે અલગ દેશની માગણી કરે છે. ગૃહ મંત્રાલયે ભાગલાવાદી એજન્ડાને પ્રોત્સાહીત કરનારા આ સંગઠનને પ્રતિબંધિત કર્યું છે. એપ્રિલ-2019માં મોદી સરકારના અનુરોધ પર પાકિસ્તાન પણ આ સંગઠન પર રોક લગાવી ચુક્યું છે. આ પહેલા ઘણીવાર આઈએસઆઈ દ્વારા આ સંગઠન દ્વારા પંજાબમાં […]