ઈતિહાસ દર્પણ-1 : ખંભાતની જામી મસ્જિદ ઈ.સ. પૂર્વે 220માં બનેલું શકુનિકા વિહાર જૈન મંદિર હતું!
ગુજરાતના વ્યાપારીક કેન્દ્ર રહેલા ખંભાતની જામી મસ્જિદ ઈ.સ. 1325માં શાકુનિકાવિહાર નામના જૈન મંદિર પર બનાવવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. આ મૂળ માળખું ઈ.સ. પૂર્વે 220માં શ્રીલંકાની રાજકુમારી સુદર્શનાએ બનાવડાવ્યું હતું. મહી નદીના સમુદ્ર સાથે મળવાના મુખપ્રદેશ પર ખંભાત શહેર આવેલું છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારાના બે મહત્વના અખાત કચ્છ અને ખંભાત છે. ખંભાત […]