1. Home
  2. Tag "Shanghai Cooperation Organization Summit"

ડૉ. એસ. જયશંકર આજે ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCOની સરકારના વડાઓની 23મી બેઠકમાં ભાગ લેશે. તેઓ ગઈકાલે પાડોશી દેશની બે દિવસીય મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાનારી આ SCO બેઠકમાં ડૉ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત SCOની તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે. સંસ્થા દર વર્ષે સરકારના વડાઓની બેઠક યોજે […]

પીએમ મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેશે,આ દિવસે યોજાશે બેઠક

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15-16 સપ્ટેમ્બરના રોજ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાજ્યના વડાઓની પરિષદની 22મી બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયે કહ્યું કે,મોદી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે.આ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત આઠ SCO સભ્ય દેશોના નેતાઓ ભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code